જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં કલેકટર કચેરીના વિ.સી.હોલ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં એજંડા ઓગ્મેન્ટેશ/રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત નવીન/રીવાઈઝ્ડ યોજનાઓની મંજૂરી, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય કામોની સમિક્ષા, ગ્રીવન્સ, નલ જલ મિત્ર, PACS/SHG,GST/TDS વગેરેની સમીક્ષા, ધરતી આબા કાર્યક્રમ અન્વયે થયેલ કામગીરી સમીક્ષા જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી હતી
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, સમિતિના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર