Gujarat

માંગરોળ  મુસ્લિમ સમાજ દ્રારા મામલતદારને આવેદન પત્ર અપાયું

પાલિકાના પુર્વ પ્રમુખ સમગ્ર મુસ્લિમ અને ઘાંચી સમાજના પ્રમુખ મો.હુશેન ઝાલાની  મુસ્લિમ યુવાનની આત્મહત્યા મામલે  ઈદ જેવા પ્રસંગે  રાજકીય કીન્નાખોરીથી ધરપકડ કરવા ને લીઘે મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી છે, આ મામલે ન્યાયિક તપાસની માંગ સાથે સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો ઉલ્માઓ અને વિવિઘ સંસ્થાના પ્રમુખો દ્રારા નાયબ  મામલતદાર મારફત જીલ્લા કલેકટરને આવેદન પત્ર  આપી તટસ્થ તપાસની માંગ કરી હતી,આ પ્રસંગે ઘાંચી  સમાજના પુર્વ પ્રમુખ મુફ્તી હનિફ જડા સાહબ તેમજ મોલાના મોહંમદ  કરુડ મઝાહીરી દાવડા સાહબે રજુઆત કરી હતી,