Gujarat

સરખેજ યુવા મિત્ર મંડળ દ્વાર શ્રી રામનવમી નિમિતે શોભાયાત્રા યોજાઇ

સરખેજ યુવા મિત્ર મંડળ દ્વારા શ્રી રામનવમી નિમિત શોભાયાત્રા યોજાઇ હતી. જેમા વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, આરવ ભરવાડ, મયુરભાઈ, મિતેષ, દીપકભાઈ ચાવડા દરજી કેતનભાઈ સહિત શોભાયાત્રામાં જોડાયા હતા.