છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુરના વનાર જમલા રોડ પાસેથી ડૉલોમાઈટ ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા કુલ ૩ ટ્રકને ઝડપી પાડી હતી. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી વઘુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

