છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભગના અધિકારીની સૂચના મુજબ ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા બાતમીના આધારે સીમલીયા, બુમડી, પાનવડ અને બોડેલી ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 3 ટ્રેકટરને ઝડપી પાડ્યા હતા.

ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 15 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર