Gujarat

વૃધ્ધાને પરિવાર પાસે પહોચાડતા અભયમ છોટાઉદેપુર

છોાઉદેપુરન જિલ્લાના એક તાલુકાના એક જાગૃત નાગરિક 181 મહીલા હેલપલાઇન માં ફોન કરી જાણ કરેલ કે નજીક વિસ્તારમાં માનસિક, અસ્થિર મગજના એક બા ભૂલા પડી ગયેલ છે , જાગૃત નાગરિક એ બાને પૂછતા કસુ જણાવતા ના હોવાથી 181 ની મદદ ની જરૂર છે એવુ જણાવેલ જેથી 181 અભયમ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચી બાની ઉમર આશરે 75 વર્ષની જણાતી હતી ત્યારબાદ કૌંસ્લગ કરતાં બા યે જણાવેલ  એ પાટિયા ગામ ના હોવાનું જણાવેલ અને એમના બેન અને જમાઈ સાથે બધા ભેગા રહે છે એવું જણાવતા હતા. ત્યાર બાદ બા યે જનાવેલ સરનામે પોહચતા  એમના બેન અને  ભત્રીજા સાથે વાતચીત કરતા જણાવેલા કે બા ઘરે થી નીકળી ગયેલ હતાં અને  એમની માનસિક સ્થિત સારી ના હોવાનું જણાવેલ  ત્યારબાદ એમના બેન અને ભત્રીજા ને સમજાવેલ કે બા નિ ઉમર થય ગયેલ છે જેથી  સાર સભાલ અને ધ્યાન રાખવું અને ઘરે જતા રેય તો નજીક ના પોલીસ સ્ટેશન ફોટા સાથે અરજી આપી આવવી તેવી સમજ આપી બાને એમનાં પરિવાર ને સુરક્ષિત સોંપેલ છે.