Gujarat

જોડિયા તાલુકાના લીંબુડા ગામ મગફળીનું આગોતરું વાવેતર લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ મગફળીનું વાવેતર કરી રહ્યા છે

જોડિયા તાલુકાના લીંબુડા.વાવડી. હડિયાણા. ગ્રામ્ય વિસ્તારોમાં આગોતરુ મગફળીના વાવેતર દરિયાકાંઠે આવેલા ગામોમાં સાની યોજનાથી તળાવ ભરાયેલા હતા. ધોમ ધખતા તાપમાં વાવણી કરતા ખેડૂત 15 જૂન ની વરસાદ ની આગાહી છે.તેની આશાએ પોતાના ખેતરમાં વાવણી કરી રહ્યા છે