ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસાદ જોરથી ચાલી રહ્યો હતો અને સાત મેં ના દિવસે મતદાર યોજાયો હતો ત્યારે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ થતા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અંબાજી ખાતે માતાજીના દર્શને પોચીયા હતા અને માતાજીના ચરણે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા સંકરભાઈ ચૌધરી એ અંબાજી મંદિર શિખર ઉપર ધજા ચડાવી માનતા પૂર્ણ જરી હતી અને ગુજરાતની જનતા ની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

