Gujarat

માત્રૃભૂમિનુ રુણ અદા કરતો અમેરિકા સ્થિત પારેખ પરિવાર.

શ્રી શરદચંદ્ર તાપીદાસ  પારેખ તથા ચારુબેન (બંધુનાબહેન) તેમજ યશવંતભાઇ પારેખના ધર્મપત્ની પદ્માવતીબેન વરસે બે વરસે ભારત આવે છે અને માદરે વતન સાવરકુંડલામાં બે-ચાર દિવસ રોકાઇને શ્રી લલ્લુભાઈ શેઠની સંસ્થાઓની મુલાકાત લઇ અનુદાન કરતાં રહે છે, આજ તારીખ ૨૯-૨-૨૪ના દિવસે તેમનાં તરફથી યશવંતભાઇના જન્મદિવસ નિમિત્તે  આશ્રમશાળાના બાળકોને ઉજવણીમાં સામેલ કરી મિષ્ટાન્ન ભોજન કરાવી રહ્યા છે,વતનથી દૂર વસતાં હોવાં છતાં પારેખ પરિવારના સભ્યો આનંદના અવસરે વતનના બાળકોની સંભાળ રાખતાં હોવાની તત્પરતાથી નૂતન કેળવણી મંડળનાં ટ્રસ્ટીઓ ગૌરવની લાગણી અનુભવે છે તથા ધન્યવાદ પાઠવે
છે.