*નાની ગાડી સામે આવતી બસ ને ઓવરટેક કરતા ટ્રક ને નડ્યો અકસ્માત*
યાત્રાધામ અંબાજી રાજસ્થાની બોર્ડરોથી જોડાયેલો છે જેના રોડ રસ્તા ઉપર હેવી સાધનો મોટા પ્રમાણમાં રાજસ્થાનથી ગુજરાત તરફ અવરજવર કરતા હોય છે જ્યારે હિંમતનગર થી આવી રહેલ ટ્રક ને અંબાજી નજીક બોર્ડર ચેકપોસ્ટ પર અકસ્માત નડ્યો હતો આ ટ્રક હિંમતનગર થી માલ ભરી ને હિમાચલ પ્રદેશ જઉ રહ્યો હતો અંબાજી નજીક રાજસ્થાન જતા માર્ગ પર નાની ગાડી એ સામે આવતી બસ ને ઓવરટેક કરતા તેને બચાવા જતા ટ્રક ને નડ્યો હતો અકસ્માત અચાનક ટ્રક ચાલકે બ્રેક મારતા બ્રેક ફેલ થયા હતા અકસ્માતમાં કોઈ જાન હાનિ થઈ નતી ડ્રાંઇવર ને હાથ અને માથા ની ભાગે ઇજા થહી હતી અને સદ નસીબે મોટી દુર્ઘટના ટડી હતી

