સંખેડાના પરવટા,વાસણા,અને લાછરશ પ્રાથમિક શાળના નવીન ઓરડાના ભૂમિપુજન છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. નઆ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન, જિલ્લા પ્રાથિમક શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

