સાવરકુંડલા ખાતે જાંબાઝ એ. એસ. પી. વલય વૈદ્યની નિમણૂંક થતાં સાવરકુંડલા વરિષ્ઠ પત્રકાર તથા રઘુવંશી અગ્રણી બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા એ.એસ.પી. વલય વૈદ્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને એ. એસ. પી. સાહેબના ઉજ્જ્વળ ભવિષ્યની કામના સાથે સાવરકુંડલા શહેર કાયદો વ્યવસ્થા ક્ષેત્રે એક અનોખી ઓળખ પ્રસ્થાપિત કરે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.

