અમદાવાદ પોલીસે આરોપી સલમાન ઉર્ફે રાજા જીવાણીની ઝોન – ૬ ન્ઝ્રમ્ સ્કોર્ડની ધરપકડ કરી કસ્ટડીમાં લીધો છે. આરોપી સલમાન ઘરે બેઠા બોગસ કૉલ સેન્ટર ઓપરેટ કરતો હતો સાથે જ મુંબઈ અંધેરી ઈસ્ટ ખાતે તુષાર સહિત અજાણ્યા શખ્સો બેસાડીને કૉલ સેન્ટર ચલાવે છે. જેને ઓપરેટ થતા તેનું તમામ પ્રકારનું હેન્ડલિંગ સલમાન કરતો હોવાનું સામે આવ્યું છે.
સલમાન નામનો આરોપી ઘરે કૉલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી ઝોન -૬ એલસીબી સ્કોરડ બાતમી મળતા જ કાકરીયા ખોજા સોસાયટી મકાન ૧૮ નંબર રેડ કરી પકડ્યું હતું. આરોપી સલમાન ઘરે થી કૉલ સેન્ટર ચલાવવા બે લેપટોપ, ૩ મોબાઈલ, એક એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક, એક યુએસબી કન્વર્ટર, એક લેપટોપ સાથે જ કૉલ સેન્ટરના રોકડ ૩૧.૫૦ લાખ કબજે કર્યા છે.
પકડાયેલા આરોપી સલમાનની પૂછપરછ કરતા કોલ સેન્ટર મુંબઈ ખાતે તુષાર ચલાવતો હતો.
જે હવાલા ખાતે ગેરકાયદેસર પૈસા સિદ્ધાર્થ નરસીદાણી અહીં અમદાવાદ લાવીને સલમાનને આપતો હતો અને અહીં સલમાન પૈસાનો ભાગ પાડી દેતો હતો, સાથે જ મુંબઈમાં રહેલ બોગસ કૉલ સલમાન અમદાવાદ ખાતે ઘરે બેસીને હેન્ડલિંગ કરતો હતો. પકડાયેલા આરોપી સલમાનની પૂછપરછ કરતા કોલ સેન્ટર મુંબઈ ખાતે તુષાર ચલાવતો હતો.
જે હવાલા ખાતે ગેરકાયદેસર પૈસા સિદ્ધાર્થ નરસીદાણી અહીં અમદાવાદ લાવીને સલમાનને આપતો હતો અને અહીં સલમાન પૈસાનો ભાગ પાડી દેતો હતો, સાથે જ મુંબઈમાં રહેલ બોગસ કૉલ સલમાન અમદાવાદ ખાતે ઘરે બેસીને હેન્ડલિંગ કરતો હતો.

