પ્રાચી તીર્થ ખાતે આવેલ SRK કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચી દ્વારા આજ રોજ કોમ્પ્યુટર સીસીસી ની પરીક્ષા યોજાય હતી જેમાં સંસ્થા મા અભ્યાસ કરતા કુલ ૭૦ વિધાર્થી ની પરીક્ષા લેવામાં આવી હતી સંસ્થા દ્વારા વિધાર્થી ને કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન તેમજ પ્રેકટીકલ ની સાથે સાથે થિયરી ક્લાસ ની પણ સમજ આપવા મા આવી હતી આ તકે સંસ્થા ના સંચાલક શ્રીકમલેશભાઈ જાદવ તેમજ અશ્વિનભાઈ ચૌહાણ દ્વારા ઉજ્વળ ભવિષ્ય માટે તમામ વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી

