જામનગરમાં કોલેરાના રોગચાળાના પગલે મનપાની ફુડ શાખાએ વોર્ડ નં.12,13,16 અને 15 માં ચેકીંગ હાથ ધરી અખાધ પાણીપુરીની 13 રેંકડી અને 10 શેરડીના રસના અને 3 બરફના એકમ બંધ કરાવ્યા હતાં.
મનપાની ફુડ શાખાએ એ-વન ભજીયા, એ-વન ચણા બટેટા, હેમુભાઈ બરફ્વારા, ટેસ્ટફૂલ લચ્છી, કાંતીભાઈ ઘૂઘરાવારા, બિસ્મિલ્લાહ હોટલ, ઇકબાલ ભજીયાવારા, હુશેની ટી સેન્ટર, જીતેન્દ્ર પરશોતમભાઇ, પરેશ પરશોતમભાઇ, પરશોતમભાઇ ચકુભાઈ, મસ્ત રસ, હરીફ્ભાઈ ચા વારા, ગરીબ નવાઝ ભજીયા, જુનેદભાઈ ચા વારા, વસીલા ટી સ્ટોલ, નવદુર્ગા પાણીપુરી, અમરનાથ ભેલ, કારાભાઈ ભજીયાવારા, મહેરબાન સિંહ, લેટેસ્ટ પાણીપુરી, સાંઈનાથ પાણીપુરી,બજરંગ ભેલ હાઉસ, દિલીપભાઈ ઘૂઘરાવારા, બજરંગ પાણીપુરી, લેટેસ્ટ રગડાપૂરી, નિસ્બત દાબેલી
કાલી પાણીપુરી, શિવ પાણીપુરી, સાંઈનાથ પાણીપુરી, કૃષ્ણ પાણીપુરી, ગાયત્રી પાણીપુરી, ફ્રેશકુલ આઇસ્ક્રીમ, એચ.એ. હોટલ, ધારશક્તિ ફરસાણ, રામ ભરોસે હોટલ, બાજરીયા રસ ડેપો, બાપુ ચણા બટેટા, સાહિલ ચણા બટેટા, મસ્ત રસ ડીપો, સબ્બીર ગાઠીયાવારા, કેજીએન ટી, ઉદય પકવાન, મહાકાલ પકવાન હાઉસ, સોમનાથ ફરસાણ, માલધારી હોટલ, જીતેન્દ્ર ઘૂઘરાવારા, મરબ્બા ચણા બટેટા, અમર આઈસ ડેપો, ન્યુ લેટેસ્ટ રસ ડીપો, મારાજ ભેલવારા, જલારામ ભેલવારા, સાગર રસ ડીપો, ગીગાભાઈ ભેલવારા, કિસ્મત લીંબુ સરબત, યોગેશ ઘૂઘરાવારા, જય ચામુંડા પકવાન, કે.કે રસ ડીપો, કિશોર રસ ડીપો, સંતોષી રસ ડીપો, પટેલ રસ ડીપો, શિવધારા રસ ડીપો, શક્તિ રસ ડીપો, ભોલેનાથ ડીસ ગોલાને બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેચાણ બંધ કરવા આદેશ કરાયો છે.

