છોટાઉદેપુર એસીબી પોલીસના જવાનો દ્વારા છોટાઉદેપુર નગરમાં લાંચરુશવત વિરોધી બ્યુરો અંતર્ગત છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. અને કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર કોઈપણ પ્રકારની તકલીફ હોય નાના વ્યવહારની તો ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા માટે એસીબી પોલીસના જવાનો દ્વારા રૂબરૂ મળીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

