છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા હાથ ધરાવતા મા આવી ગૌતમ ગેડીયા,જગદીશ પંચાલ ,જયશ્રી દેસાઈ ની રૂબરૂ મા જેમા 20 જેટલા ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતા અને એક સમયે મોહન સિંહ રાઠવા ,સુખરામ રાઠવા ,અને નારણ રાઠવા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા .
છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત બને તે માટે વર્ષો થી ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામા આવી હતી જેને લઈ એક વખત સાંસદ અને એક વખત રાજ્ય સભાના સાંસદ રહી ચૂકેલા રામસીંગ રાઠવા એ ખુદે જણાવ્યું હતું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો. રાજકીય રીતે નારણ રાઠવા અને હું આમને સમને ચૂંટણી લડતા હતા. ત્યારે અને રાજકીય રીતે દુશ્મન હતા. હવે નારણ રાઠવા પોતે કોંગ્રેસ છોડીને ભાજપમા જોડાય રહ્યા છે. ત્યારે મોવડી મંડળ જેમને ટિકિટ આપશે તેની સાથે ભેગા થઈ ને ચૂંટણી જીતાડીશું.