છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજનાનો અમલીકરણ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે. અને આ યોજનાનો હેતુ શું છે. તથા લાભાર્થીને શું લાભ થાય છે. અને તેના શું સારા પરિણામ જોવા મળ્યા છે. તે અંગે સવાલ કરતા મંત્રી કુંવરજી હળપતિએ જવાબ આપ્યો હતો.
