છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા એ દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના ચેરમેન તેમજ રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

સાંસદ જશુભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવાએ મુલાકાત લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

