Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા એ અમદાવાદ ખાતે પશ્ચિમ રેલવે કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહીને છોટાઉદેપુર લોકસભામાં રેલવેના વિવિધ વિષયો અંગે રજૂઆત અને ચર્ચા કરી

છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા અમદાવાદ ખાતે પશ્ચિમ રેલવે કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવા એ બેઠકની અંદર ઉપસ્થિત રહીને છોટાઉદેપુર લોકસભામાં રેલવેને લગતા વિવિધ વિષયો અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર