Gujarat આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર નગરના સંવેદનશીલ મતદાન મથકોની છોટાઉદેપુર પોલીસે BSFની ટીમ સાથે મુલાકાત કરી. Posted on April 13, 2024April 13, 2024 Author JKJGS Comment(0) આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સંવેદનશીલ મતદાન મથકોની છોટાઉદેપુર પોલીસે BSFની ટીમ સાથે મુલાકાત કરી હતી. છોટાઉદેપુર નગરના તાલુકા શાળા નંબર બે અને સઈદ નગર ખાતે આવેલ મતદાન મથકની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.