Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વાસ્મો દ્વારા સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત  જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો )દ્વારા  જેતપુર , બોડેલી, કવાંટ, અને નસવાડી તાલુકાનાં ગામોમાં બનાવામાં આવેલ  નલ સે જલ યોજના તથા પાણી પુરવઠા દ્વારા બનાવેલ યોજનાનાં ઘટકોની સાફ સફાઈ કરવામાં આવી હતી.
વિવિધ પાણી સમિતિનાં સભ્યો, વાસ્મોનાં કર્મચારીઓ દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર