પ્રાચી તીર્થ ખાતે તા 7અને 8જૂન 2024ના રોજ બે દિવસીય નિવાસી સક્ષમ શાળા તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ બીઆરસી ઓડી નેટરશ્રીઓ. ટીઆરપી . અને સીઆરસી નેટરશ્રી ઓ જોડાયા હતા તાલીમ ના પ્રથમ દિવસે માં. જિલ્લા પ્રાથમિક શિક્ષક ડીપિસી સાહેબશ્રી એ એચ પટેલ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષક સાહેબ શ્રી એન. ડી. અપારનાથી દ્વારા તમામ વર્ગ ની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી હતી તેમજ બીજા દિવસે તાલીમ દરમ્યાન સક્ષમ શાળા ને લગતી તમામ બાબતો ની ઝીણવટ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી તેમજ સક્ષમ શાળા અંતર્ગત શ્રીવાસાવડ. પ્રા શાળા ની મુલાકાત લઈ એપ આધારિત ફોર્મ ભરવા બાબતે પ્રેકટીકલ જાણકારી આપવામાં આ તાલીમ નુ તમામ સંચાલન જિલ્લા ના ક્યુઇએમ સાખા ના કો. ઓડી. નેટર શ્રી પ્રવીણભાઈ મેર તેમજ વેરાવળ બિઆરસી સંદીપભાઈ સોલંકી દ્વારા કરવા માં આવ્યું હતું