જેમાં મુખ્યત્વે તાલુકા ડેલિગેટ મનુભાઈ સોઢા , સરપંચ જાગૃતિબેન , ડેપ્યુટી સરપંચ ઈકબાલ ખાન પઠાણ તેમજ પૂર્વ ડેપ્યુટી સરપંચ મુસ્તુફાખાન પઠાણ મુસ્લિમ અગ્રણી દરિયાવખાન ખોખર સમસેરખાન ભંડેરી તેમજ અન્ય ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે જાહેરાત કરી મોદીજીના સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્ર ને સ્વિકારી આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રખર બહુમતિ માટે સંકલ્પ કરી કાર્યશીલ રહેવાની ખાત્રી આપી છે.

