દીપક ફાઉન્ડેશનના ઉપક્રમે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીના 26 જેટલા ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ક્ષય વિભાગના મેડીકલ ઓફીસર ડો કુલદીપ શર્મા, જિલ્લા આરોગ્ય ટ્રેનીગ સેનટરના મેડીકલ ઓફીસર ડો આસીષ બારીયા ,જિલ્લા તાલુકા આરોગ્ય અધિકારી ડો મનહર રાઠવા સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર, શહેર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

