Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે  ડીમોલેશન…

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બાયપાસ રોડનું કામ ચાલુ થતા અનેકવિધ દબાણો તંત્ર દ્વારા હટાવવામાં  આવ્યા અમુક દબાણ સ્યંમ  મકાન માલિક દ્વારા હટાવવામાં આવ્યા હતા અમુક દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા જેમાં મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીએસઆઇ રાઠોડ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં તલાટી મંત્રી તેમજ સરપંચ પણ ઉપસ્થિતિમાં કામગીરી ચાલુ કરેલ છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું