Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશીએ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજ્યું હતું

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી એ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી એ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. જેમાં છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.