Gujarat

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના વતની ધાનકાભાઈ રાઠવાના બળદનું આકસ્મિક મોત થવાથી તાલુકા પંચાયત ખાતેથી તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે 32 હજારનો ચેક અર્પણ કરાયો

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના વતની ધાનકાભાઈ રાઠવા ના બળદ નુ આકસ્મિક મોત થવાથી તાલુકા પંચાયત વતી છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે સહાય રૂપે  32,000 નો ચેક આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.