એસ્પીરેશનલ બ્લોક અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા-૩ આંગણવાડીની આકસ્મિક મુલાકાત છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ઘામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે લીધી હતી.

જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત લઈ બાળકોનું વજન, ઉંચાઈ, અને હેલ્થ સ્ક્રીનીંગ ટેસ્ટની જાત નિરીક્ષણ કર્યુ હતું.અને સાઘનોની ચકાસણી પણ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

