Gujarat

સાવરકુંડલા શહેરમાં નવરાત્રી દરમિયાન ભારતીય પરંપરા અને અસલ કાઠિયાવાડી લહેજાનાં રાસની રમઝટ બોલાવતાં મંડળ ખોડિયાર ચોક નવનિર્માણ કમિટી – ૨૦૨૪ ના જય ભારત રાસ ગરબી મંડળીના નવનિયુક્ત હોદેદારોને અભિનંદનની વર્ષા

સાવરકુંડલા શહેરમાં આવેલ ખોડીયાર ચોક નવનિર્માણ કમિટી – 2024 દ્વારા જય ભારત રાસ ગરબી મંડળી છેલ્લા ૪૫ વર્ષથી કાઠિયાવાડી પરંપરા મુજબ નવલાં નવરાત્રિના પાવન પર્વ પર રાસ રમાડતી આવી છે. આપણી ધરોહર સમાન પૂર્વ સંસ્કૃતિને ટકાવી રાખનાર
ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે પણ આપણે આપણાં પ્રાચીન સંસ્કૃતિની ધરોહરનું જતન કરવું જોઈએ. એ ઉદેશથી પણ વિલુપ્ત થઈ રહેલી પરંપરાઓને પોષણ આપવું જરૂરી છે.
મૂળ અને કૂળથી દૂર ન જવાની આ અવિરત યાત્રાને સતત આગળ ધપાવવાની નમ્ર પ્રયાસ કરતી આ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોતિને સતત પ્રજ્વલિત રાખવા માટેના અભિયાનને અનુમોદન આપવા માટેના પ્રયાસમાં આ સંસ્થાની સરાહનીય કામગીરીને સતત ભારતીય પરંપરા મુજબ આગળ ધપાવવાની નેમ ધરાવતાં નવનિયુક્ત હોદેદારોને ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
આ મંડળના નવનિયુક્ત હોદેદારો તરીકે રઘુભાઈ ખુમાણ – પ્રમુખ, વિજયભાઈ આહીર ઉપપ્રમુખ, ભાવેશભાઈ મારુ-મંત્રી, મુળુભાઈ મોરી – સહમંત્રી, નરેશભાઈ પાટડીયા – સહમંત્રી, રિતેશભાઈ ભદ્રેશ્વરા – ખજાનચી, મનીષભાઈ ખસીયા – સહ ખજાનચી તેમજ
સભ્યો તરીકે પ્રદીપ ડાભી, પિયુષ રબારી, ભરત પોરિયા, કિરીટ સોલંકી, પંકજ બાંભણિયા, નીરજ લુહાર
ભરતભાઈ મકવાણા,
દર્શન બુધેલિયા, દાનુંભાઈ મોરી,
હિતેશ ઓડ, કાળુંભાઈ ગેરેજ
કમલેશ ખસિયા, રાજેશ બારોટ
દિનેશ સરવૈયા, ઉતમ બારોટ,
નંદાબાપુ હરિયાણી,
અરૂણ સરવૈયા,
પ્રકાશભાઈ અડીયાવાલા,
વિનુભાઈ બારોટ,
જીવનભાઈ ચોહાણ,
વિજયભાઈ મિતાલિયા,
વિજયભાઈ ચુડાસમા,
હાર્દિક પોરિયા,
મનીષ વાળા,
વિશાલ સોલંકી,
મનોજ જાદવ,
જયંતિ ડાભી,
કનુંભાઈ મોરી,
દેવર્ષિ બોરીસાગર,
મનોજભાઈ બાંભણિયા,
તુષાર દાદા, વિમલ ચુડાસમા
પારસ દાવડા, અમિત અભાણી,
રમેશભાઈ મેસુરિયા,
વીઠ્ઠલભાઈ ચોહાણ  મુન્નાભાઈ સોલંકી વગેરે નિયુક્ત થયા છે પ્રસ્તુત તસવીર ગતવર્ષે જયભારત ગરબી મંડળ દ્વારા રમતાં અસલ કાઠિયાવાડી રાસની છે.
બિપીન પાંધી