જોડિયા તાલુકાના કુંનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી અને શ્રી રામજી ના મદિરે કારતક સુદ એકમ ના પાવન દિવસે 56 ભોગ અન્નકૂટ દર્શન અને કુંનડ ગામના મગનભાઈ ગગારામભાઈ ભિમાની પરિવાર દ્વારા હનુમાનજી દાદા ને દવજારોહન વિધિવત પૂજન કરવામાં આવ્યુ હતુ.અને દવજા ચડાવવા માં આવી હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.

