Gujarat

છોટાઉદેપુર નગર પાલિકા ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ માટે ઇ કેવાયસી કેમ્પ યોજાયો હતો, મોટી સંખ્યામાં નગરજનોએ કેમ્પનો લાભ લીધો

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સૂચના મુજબ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આધારકાર્ડ રેશનકાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇ કેવાયસી માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.  કે નગરમાં ડોર ટુ ડોર કેમ્પેઇન કરી આધારકાર્ડ રેશનકાર્ડની ઇ કેવાયસીની કામગીરી કરવામાં આવશે.અને નગરજનોને લાભ આપવામાં આવશે
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર