Gujarat આઈ.ટી.આઈ, છોટાઉદેપુર ખાતે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો Posted on July 13, 2024July 13, 2024 Author JKJGS Comment(0) આઈ.ટી.આઈ, છોટાઉદેપુર ખાતે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં ૬ કંપની હાજર રહી હતી. અને જેમાં 582 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાં 267 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. એમ જણાવ્યું હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.