Gujarat સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે શ્રી રામ ગ્રુપ ગાધકડા દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન Posted on September 10, 2024September 10, 2024 Author JKJGS Comment(0) સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે શ્રી રામ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ વાસ્તે ગાજતે ગાધકડા ગામમાં શોભાયાત્રા કાઢી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું બિપીન પાંધી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.