માળીયાહાટીના તાલુકાનુ ગામ કુકસવાડા કુકસવાડા ગામે માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી…… આજરોજ તા 10…11…2024.ના રોજ માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા. મુકામે ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.ગોપાષ્ટમીની. પાવન પર્વ નિમિત્તે માં ગૌ સેવા.સેવા હોસ્પિટલ કુકસવાડા. ખાતે.ગૌ.પૂજન. ગોવાળ ની પૂજા લક્ષ્મીજીની પૂજા અને કન્યા. નું પૂજન.કરી આ પાવન. તહેવારને ઉજવણી કરાઈ હતી અને આજ ના દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વખત. ગોકુળમાં ગાયો ચરાવવા. ગયા હતા આજ ની ગોપાષ્ટમીની.પૂજા.માં આપણા. પરગણ.ની ગૌ. શાળા. ના ગૌ.ભક્તો અને. વિસ્તારમાંથી સત્સંગી ગોપીઓ. અને માતાઓ બહેનોએ ભાગ લઈ ધન્ય અનુભવ્યા હતા અને શ્રી કૃષ્ણ.ભગવાન. દ્વારા કરેલ ગોપાષ્ટમીની ઉજવણી. ની પરંપરા ને આજે સાર્થક કરિ.માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા.દ્વારા.આજ ગોપાષ્ટમીની ઉજવણી. કરાઈ હતી