
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાની શાળાના બાળ વૈજ્ઞાનિક દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં નિર્ણાયક મલયભાઈ ગાધકડા હાઇસ્કુલ, સુરેશભાઈ હીરપરા સાહેબ,રોહિતભાઈ ઓઝા,નીતિનભાઈ સાવજ,હિરલબેન અમૃતવેલ હાઇસ્કુલ,ભેંસાણીયા જગદીશભાઈ દ્વારા સેવા આપેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન બીઆરસી ભવન સાવરકુંડલાના પરિવાર દ્વારા કરવામાં આવેલ.
બિપીન પાંધી

