Gujarat

અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાએ ડી.વાય.એસ.પી.વોરાને શાલ ઓઢાડી ભાવભર્યું વિદાયમાન આપ્યુ

સાવરકુંડલામાં ડી.વાય.એસ.પી.તરીકે   ફરજ બજાવતા  હરેશ વોરાની  રાજકોટ મુકામે બદલી થતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાએ ડી.વાય.એસ.પી.વોરાને શાલ ઓઢાડીને સન્માન કરીને ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું આ સાથે તેઓ  ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી….