Gujarat

સાવરકુંડલામાં નવનિયુક્ત પ્રાંત અધિકારી શ્રી ઝેડ. વી.પટેલનું સન્માન કરતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળા

સાવરકુંડલામાં પ્રાંત અધિકારી શ્રી ઝેડ.વી.પટેલની નિમણુંક થતા અમરેલી જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી ,સાવરકુંડલા વેપારી મંડળના પ્રમુખ ,સાવરકુંડલા કે.કે.હોસ્પિટલ રોગી સમિતિના સદસ્ય રાજુભાઈ શીંગાળાએ ઉફરણું પહેરાવીને સન્માન કરીને આવકાર્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી
બિપીન પાંધી સાવરકુંડલા