Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ધોધમાર વરસાદને લઈ અશ્વિન નદી બે કાઠે વહેવા લાગી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ધોધમાર વરસાદને લઈ અશ્વિન નદી બે કાઠે વહેવા લાગી હતી. કૂકાવટી થી વાઘીયા મહુડા જવાનાં રસ્તે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો હતો.
ધોધમાર વરસાદને લઈ રસ્તા પાણી પાણી થયા હતા.