Gujarat

છોટાઉદેપુર તાલુકાના શહેરી વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યું અને ચાંદીપુરા જેવા રોગોને અટકાયતી પગલા ભરવા અંતર્ગત અર્બન હેલ્થ ટીમ અને તાલુકા હેલ્થ ટીમ જેમા કુલ ૩૧ ટીમો ઉતારવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર તાલુકાના શહેરી વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યું અને ચાંદીપુરા જેવા રોગોને અટકાયતી પગલા ભરવા અંતર્ગત અર્બન હેલ્થ ટીમ અને તાલુકા હેલ્થ ટીમ જેમા કુલ ૩૧ ટીમો ઉતારવામાં આવી હતી.
છોટાઉદેપુર જીલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અનુસાર છોટાઉદેપુર તાલુકાના શહેરી વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યું અને ચાંદીપુરા જેવા રોગોને અટકાયતી પગલા ભરવા અંતર્ગત અર્બન હેલ્થ ટીમ અને તાલુકા હેલ્થ ટીમ જેમા કુલ ૩૧ ટીમો ઉતારવામાં આવી સાથે છોટાઉદેપુર નગરપાલિકાની સાથે ૭ ટીમ મળીને મેલેથ્યોન પાઉડરનો છંટકાવ, પીવાના પાણીમાં ક્લોરીનેશન, એંટી લાર્વા એક્ટીવીટી તેમજ ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.