ફૈઝે મુહંમદી એજ્યુકેશનલ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ.એમ.જી. કે .શૈક્ષણિક સંકુલ સાવરકુંડલા માં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી થઈ આ પ્રસંગે ધોરણ નવ માં અભ્યાસ કરતી શાળાની દીકરી સૈયદ કમરુનિશામા ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને .આ પ્રસંગે સંસ્થાના શિક્ષકો અન્ય કર્મચારીઓ દ્વારા સૌને શુભેચ્છા પાઠવવામાં આવી
બિપીન પાંધી

