બાજરાની નવી નવી જાતો જે ઉનાળામાં પણ વાવેતર કરી સારું ઉત્પાદન સારું સ્વાસ્થ્ય સારી આવક મેળવી શકાય તે અંગેની માહિતી જોડિયા તાલુકાના મજોઠ ગામના ખેડૂતો સાથે કૃષિવિજ્ઞાનકેન્દ્ર જામનગરના ડો.કે.પી .બારૈયા
નો વાર્તાલાપનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા કરવામાં આવેલ.
કેન્દ્રના ડો સંજય પંડ્યાએ લોકવિજ્ઞાનકેન્દ્ર દ્વારા થતા ખેડૂત લક્ષી કાર્યક્રમની માહિતી આપી.

