રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જામનગર રાજપુત સમાજ ખફા : વિરોધ પ્રદર્શન

જામનગર માં રાજપુત સમાજ ખાતે રાજપુત સમાજ દ્રારા ભાજપ નેતા પુરુષોતમ રૂપાલા નો વિરોધ કરી નોંધવાની માંગ કરવામાં આવી હતી

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીના મુદ્દે જામનગર રાજપૂત સમાજ લાલઘૂમ : રાજપૂત સમાજ ખાતે લોકો બહોળી સંખ્યામાં હાજર રહી સુત્રોચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

