138 જેતપુર પાવી વિધાનસભામાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી અમરોલ જિલ્લા પંચાયતના રતનપુર ખાતે સદસ્યતા અભિયાનમાં ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા સંગઠન મહામંત્રી ગોવિંદભાઇ રાઠવા તેમજ કાર્યકર્તાઓએ રતનપુર ગામે સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ઉપસ્થિત રહી તમામ લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

