Gujarat

લઈ લ્યો રે ભાઈ લઈ લ્યો હું તમારા ઘરને રોશન કરવા દીવડાંઓ લઈને આવું છું

દિવાળીનાં રૂડા પર્વ પર આપના ઘર દીવડાંઓથી ઝગમગી ઉઠે એ માટે માટીના દીવડાંઓ આપના ઘર સુધી મળી રહે એ માટે પ્રસ્તુત તસવીરમાં એક લારીમાં દીવડાંઓ લઈને વેચનાર સાવરકુંડલા શહેરની ગલીઓમાં, સોસાયટીમાં ફરતાં જોવા મળે છે.
બિપીન પાંધી