Gujarat

લાઠી ના લોકો ની માંગણી કે અમરેલી થી રાજકોટ જવાની .બસ વધારવા અને લાંબા રૂટ ની બસ ની માંગણી કરતા લાઠી ના સ્થાનિક લોકો

લાઠી થી રાજકોટ જવા આખો દિવસ માં માત્ર 3 બસ જેમાં 2 બસ સવારે અને 1 બસ બપોરે.1.30 કલાકે, આ બસ જાય પછી એક પણ બસ રાજકોટ જવા માટે નથી..વાયા ચિતલ થઇ અઢળક બસ ચાલે છે..તો અમુક બસ વાયા લાઠી કરી.. લાઠી ની જનતા આ લાભ આપે તેવી અમરેલી ના ડેપો ને નમ્ર અપીલ.

દ્વવારાકા.. કચ્છ જામનગર જવા માટે 24 કલાક માં લાઠી થી એક પણ બસ નહિ. તો લાઠી ના લોકો ને આવક.. જાવક માં ઘણી તકલીફ પડે છે
રાજકોટ.. જામનગર.. દ્વવારાકા જવા લાઠી ના લોકો એ ચાવંડ કે બાબરા જવું પડે છે.
રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી