Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા માઁ અંબાના ચારણે લીધા માતાજીના આશીર્વાદ

રેખાબેન ચૌધરી પર ગેની બેન ની પ્રતિક્રિયા હું ઉમેદવાર પર કોમેન્ટ નહિ કરું બનાસની જનતા સરખામણી કરશે
યાત્રાધામ અંબાજી ખાતે લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા માઁ અંબાના ચારણે લીધા માતાજીના આશીર્વાદ, કાર્યકર્તાઓ સાથે 51 શક્તિપીઠ સર્કલ થી પેદલ યાત્રા કરી પહોંચ્યા અંબાજી મંદિરે દાંતા ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ગેનીબેન ને મુહ મીઠું કરાવી આપી શુભકામના, કાંકરેજ ધારાસભ્ય અમૃતભાઈ ઠાકોર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા રહ્યા હાજર અને ઢોલ નગારા અને ડીજે સાથે કર્યું ગેનીબેન નું સ્વાગત બનાસકાંઠા કોંગ્રેસ અને હાઈકમાન નો ખુબ આભાર માનું છું ગેની બેન જણાવ્યું હતું કે ભાજપ ની સરકાર માં કાયદો અને વ્યવસ્થા કથલી ગયી છે. અન્યાય સામે વિરોધ પક્ષ રીતે અમે ચોક્કસ લડત આપીશુ ગેની બેન એ પત્રકારોનો માન્યો આભાર પ્રજાના પ્રશ્નો ને સરકાર સુધી પહોંચાડે છે પત્રકાર 2004 નું પુનરાવર્તન હવે ફરીથી થવાનું છે ગેનીબેન ઠાકોર અને રેખા બેન ચૌધરી પર ગેની બેન ની પ્રતિક્રિયા હું ઉમેદવાર પર કોમેન્ટ નહિ કરું બનાસની જનતા સરખામણી કરશે.