Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ઝાબ સહિતના ગામોમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ આકસ્મિક મધ્યાહન ભોજનના રસોડામાં મુલાકાત કરી હતી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એ મધ્યાહન ભોજનમાં ઝાબ, સાલોજ,ધરોલીયા, થાબલા ગામે આકસ્મિક રસોડામાં ભોજનની મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરી હતી. અને જરૂરી સૂચનાઓ આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર