Gujarat

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચેક ડેયનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા 

સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચેક ડેમનું લોકાર્પણ કરતા ધારાસભ્ય મહેશભાઈ ઘસવાલા. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અંતર્ગત વણોટ ગામે ચેકડેમનું લોકાર્પણ પ્રસંગે પીડી લાઈટ તરફથી વિનાયક રાનડે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખ  જીતુભાઈ કાછડીયા તેમજ શરદભાઈ ગોદાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિયેશન પ્રમુખ હિતેશ ખાત્રાણી  ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય  દ્વારા પાણી રોકોની કામગીરી સાર્થક થતી હોય તેવું જણાઈ રહ્યું હતું આ કાર્યક્રમ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના હીરાભાઈ દિહોરા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.