Gujarat

ગાંધીનગર ખાતે યોજાયેલ આદિજાતિ વિસ્તારોમાં વિકાસ માટે ન્યુ ગુજરાત પેટર્ન માં સુધારા વધારવા કરવા બાબતની બેઠકમાં સાંસદ જશુ રાઠવા સહિત જિલ્લાના ત્રણેય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.

ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર ના અધ્યક્ષસ્થાને રાજ્યના આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે “ન્યુ ગુજરાત પેટર્ન” માં સુધારા – વધારા કરવા માટે બેઠક યોજાઇ હતી. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા  ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ બાબતોના સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.